Pages

Thursday, August 2, 2012

હ. ઉમરે ઘરમાં પ્રવેશવાની રજા માગી, જે ન મળી, ત્યારે ધમાલ કરી અને ધમકીઓ દેવા માંડી.

બીજો હુમલો


જ્યારે . અબુબકરને ખબર પડી કે તેની બયઅત કરનાર કેટલાંક હઝરત અલી (..) પાસે બેઠા છે, ત્યારે . ઉમરને એક મોટા સમૂહ સાથે ત્યાં મોકલ્યા.૩૬
તેમણે ત્યાં પહોંચીને સાદ કર્યો, લોકોએ બહાર નીકળવા માટે ઇન્કાર કર્યો. . ઉમરે લાકડા મગાવ્યા અને કહ્યું, જેના અધિકારમાં ઉમરનો પ્રાણ છે, જો તમે લોકો નહિ નીકળો તો ઘર અને ઘરવાળા સૌને ફુંકી મારીશ. સાંભળી લોકોએ કહ્યું : અબુ હફસ! ઘરમાં તો જનાબે ફાતેમા (સલા.) છે, . ઉમરે કહ્યું : ભલે હોય.૩૭
પછી . ઉમરે ઘરમાં પ્રવેશવાની રજા માગી, જે મળી, ત્યારે ધમાલ કરી અને ધમકીઓ દેવા માંડી.૩૮


૩૬.
અલ - એહતેજાજ પાના નં. ૮૦
૩૭.
અલ ઇમામત વસ - સિયાસત જી. પાના નં. ૧૯ (સેવક કહે છે.) અલ્લામા તબ્રસીએ ટુકડાને અબ્દુલ્લાહ બિન અબ્દુર્રહમાન (જેના હવાલાથી ઇબ્ને કુતયબાએ રિવાયત કરી છે.) રીતે નોંધ્યું છે : જ્યારે ઉમરને જાણ થઇ ગઇ કે લોકો બયઅત નહિ કરે, ત્યારે કહ્યું : મને તમારી જરાય પરવા નથી. હું એમજ કરીશ. (એટલે ઘરને આગ લગાડી દઇશ.) એટલા માટે કે મેં ડરાવવાનો ઇરાદો કરી નાખ્યો છે. અલ એહતેજાજ પા. ૮૦,  બેહાર, જી. ૨૮, પાના નં. ૨૦૪, આમાં ફેરફાર થયેલો હોવામાં જરાય શક નથી, એટલા માટે કે તે કેવી રીતે શક્ય છે કે એક સુન્ની એમ કહે કે . ઉમરે કહ્યું : ભલે ઘરમાં ફાતેમા (સલા.) હોય. અને શીયા રીતે રિવાયત કરે છે ? હા, સંભવિત છે કે રાવી તકય્યામાં હોય અને તેનામાં એટલી હિમ્મત હોય કે જે રીતે રિવાયત છે તે રીતે બયાન કરે.
૩૮.
મસલિબુન - નવાસિબ, પાના નં. ૧૩૬-૧૩૭, અર્રસાએલુલ એઅતેકાદીયા, ભાગ - , પાના નં. ૪૪૭
 http://mazloomazehra.blogspot.com

No comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.