Thursday, June 30, 2016
Tuesday, June 28, 2016
શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?
શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?
તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝમાંથી છે જે રમઝાન મહીનાની રાત્રીમાં તેઓ બાજમાઅત અંદાજે વીસ (20) રકાત રોજ પઢે છે.
તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાય પ્રવર્તે છે:
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અને અબુ બક્ર અને ઉમરની ખિલાફતના શરૂઆતના સમયમાં તરાવીહ પ્રચલિત ન હતી.
તરાવીહ બિદઅત છે.
મુસ્તહબ નમાઝો એટલેકે નાફેલા નમાઝ જે ફુરાદા અદા કરવાની હોય છે.
તરાવીહ:
તરાવીહ ‘તરવીહ’શબ્દનું બહુવચન છે જેનો અર્થ ‘બેસવું’થાય છે. તરાવીહ એટલે કે નાફેલા નમાઝ જે રમઝાન મહીનાની ચાર રકાત નાફેલા નમાઝ પછી આરામ અને રાહત માટે બેસીને પઢવામાં આવતી હતી તે તરાવીહ કહેવાતી. પાછળથી મુસ્તહબ નાફેલા જે બાજમાત વિસ (20) રકાત પઢાતી તેને તરાવીહ કહેવામાં આવી.
(બેહાલ અન્વાર, ભાગ-1, પા. 363, ફતહ અલ બારી, ભાગ-4, પા. 294, ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 694,
શરહ અલ ઝરકાની, ભાગ-1,...
નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત
નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત:
શીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય છે.
નમાઝે તરાવીહ પણ આ નમાઝોમાંથી એક છે કે જેને એહલે સુન્નત મુસ્તહબ નમાઝ ગણે છે અને માહે મુબારકે રમઝાનમાં દરેક રાત્રીના લગભગ 20 રકાત જમાઅતની સાથે પઢે છે.
આ બાબતમાં કોઈ શંકા નથી કે નમાઝ શ્રેષ્ઠ ઈબાદત છે અને આપણી પવિત્ર શરીઅતમાં મુસ્તહબ નમાઝના માટે કોઈ ખાસ હદ નક્કી કરવામાં નથી આવી... પરંતુ સવાલ એ થાય છે વાજીબ નમાઝો અથવા તે નમાઝો કે જેને જમાતથી અદા કરી શકવાની પવિત્ર શરીઅત આપણને ઈજાઝત આપી કે તેના સિવાય પણ શું મુસ્તહબી નમાઝો દાખલા તરીકે નાફેલાને શું જમાતની સાથે અદા કરી શકાય છે કે નહીં?
આ બાબતમાં શીઆ તેમજ સુન્ની બન્નેમાં વિરોધીભાસ જોવા મળે છે અને આજ વિરોધાભાસ નમાઝે તરાવીહમાં...
Popular Posts (Last 30 Days)
-
Ye sirf ek jhooot hai ki Maula Ali a.s masoom wali-e-khuda wasi-e-rasol s.a.w alamdar-e-parchame-e-islam ,sher-e-khuda, la fatah illa ...
-
Abdul Kareem Mushtaq - Hum Muta Kiyon Kerte Hain Here is an unbiased debate on 'Muta' from ARY Digital. The host is neutra...
-
Muhammad Bin Saaib Al Kalbi narrates in his book (Al Salabah Fe Ma'rifat Al Sahabah) (3/212) ... Nufayl was working for Kalb Bin ...
-
In this section we will be looking to cover: 1. Umar Burying His Daugther 2. Umar's Conversion to Islam 3. Umar Ibn Al-Khat...
-
Now, we ask our Sunni brothers why do you follow Innovation of Umar(folding hands in Namaz) instead of Sunnat of Hazrat Mohammad(s.a.w) whic...
-
Tabari: Narrated Aboo Hisham Al-Rafi from Aboo Bakr Ibn Ayyash from Hasim Ibn Kulayb from his father who said: " Uma...
-
Umar ibn al-Khattab came to the house of Ali. Talha and Zubair and some of the immigrants were also in the house. Umar cried out: "By G...